ગુજરાતમાં કોરોના કેસ રેકોર્ડ બ્રેક
છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ
આજે 2854 દર્દીઓ સાજા થયા
આજે કુલ 55 મૃત્યુ
અમદાવાદ 20, સુરત 18, રાજકોટ 4, વડોદરા 7 મોત
શહેરોમાં કેસ
અમદાવાદ 1907
સુરત 1174
વડોદરા 261
રાજકોટ 503
ભાવનગર 71
જામનગર 184
*ગુજરાતમાં કુલ 91.50 લાખ લોકોએ વેક્સિન લીધી*