અમદાવાદના મોટા ભાગના તમામ સમશાનમાં 5-6 કલાકનું વેઈટિંગ

અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ

અમદાવાદના મોટા ભાગના તમામ સમશાનમાં 5-6 કલાકનું વેઈટિંગ

મોટા ભાગની તમામ ખાનગી હોસ્પિટલમાં ઑક્સિજનની અછત

ખાનગી હોસ્પિટલના તબીબોની સરકારને અપીલ

કડક પગલાં નહી લીધા તો સ્થિતિ કાબૂ બહાર જશે