નર્મદાના દેડિયાપાડા કોરોના પોઝિટિવ સગર્ભાની 108ની કર્મચારી દ્વારા સફળ પ્રસૂતિ કરાવી.
26 વર્ષીય સગર્ભાને બારડોલી ખાતે સારવારમાં લવાઈ હતી :
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતી વેળા પ્રસુતિની પીડા ઊપડી હતી.
રાજપીપળા,તા.9
નર્મદા દેડિયાપાડાની કોરોના પોઝિટિવ ગર્ભવતી મહિલાને 108માં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે ગર્ભવતી મહિલાને પ્રસુતીની પીડા થતાં 108ની મહિલા કર્મચારીએ પીપીઈ કીટ પહેરીને મહિલાની પ્રસૂતિ કરી હતી. જેમાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. 108 દ્વારા માતા અને બાળક બંને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બંનેની હાલત સારી હોવાનું જણવા આવ્યું છે.
ડેડીયાપાડા તાલુકાના કલતર ગામની જસવંતી બેન જયસિંહ વસાવા સગર્ભા મહિલાની
એમ્બ્યુલન્સ માં જોડિયા બાળકોની (બંને મેલ baby)સફળ ડિલિવરી ઈએમટીસુકરામ પટેલઅને
પાયલોટ મેહુલ વસાવા દ્વારા ચીકદા ની એમ્બ્યુલન્સમા લઈ જવાયા હતા.
બીજા બાળક ની ડિલિવરી દરમિયાન માતા ની તબિયત બગડતા તેમને ઓક્સીજન, બોટલ અને ઈન્જેકશન આપી હોસ્પિટલ શિફ્ટ કર્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના કલતર ગામની રહેવાસી 26 વર્ષીયજસવંતી બેન જયસિંહ વસાવા
સગર્ભાને રવિવારે મોડીરાત્રે પ્રસૂતીની પીડા થતાં પરિવાર દ્વારા તેમને ઈએમટીસુકરામ પટેલઅને
પાયલોટ મેહુલ વસાવા દ્વારા ચીકદા ની એમ્બ્યુલન્સમા લઈ જવાયા હતા. 108માં બારડોલીની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા સૌપ્રથમ તેમનો કોરોના ટેસ્ટ કરતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેના લીધે ડોક્ટર સહિત પરિવાર પણ મુસીબતમાં મુકાઈ ગયું હતું. ડૉક્ટર દ્વારા સગર્ભાને રાત દરમિયાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સવાર પડતા જ સગર્ભાની 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી. જો કે રસ્તામાં જ કોરોના પોઝિટિવ સગર્ભા અને પ્રસુતા પીડા થવા લાગતા 108ની ઈએમટી ટ્વિકંલે પટેલ પીપીઈ કીટ પહેરી પ્રસુતિ રસ્તામાં જ શરૂ કરી હતી. જે ગંભીર પરિસ્થિતિમાં સગર્ભા એક બાળકીને જન્મ આપ્યો હતો.બીજા બાળક ની ડિલિવરી દરમિયાન માતા ની તબિયત બગડતા તેમને ઓક્સીજન, બોટલ અને ઈન્જેકશન આપી હોસ્પિટલ શિફ્ટ કર્યાહતા બાદમાં 108 મારફતે માતા અને બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ માતા અને બન્ને બાળક બંનેને દાખલ કર્યા હતા જ્યાં ત્રણે ની તબિયત સારી જણાતા પરિવારના સભ્યોએ 108 નો આભાર પણ માન્યો હતો.આમ આજકલ કોરોના ની મહામારી મા પોઝીટીવ દર્દીને કોઈ અડકે પણ નહીં તેવા સંજોગો મા 108 ખરેખર આશીર્વાદરૂપ પુરવાર થઇ છે
રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા