લોકડાઉન અંગે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર એક્શનમાં ગમે ત્યારે લેવાઈ શકે છે મોટો નિર્ણય

લોકડાઉન અંગે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર એક્શનમાં ગમે ત્યારે લેવાઈ શકે છે મોટો નિર્ણય

ગુજરાતમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોતા હાઈકોર્ટે 3થી 4 દિવસ લોકડાઉન લગાવવા સરકારને નિર્દેશ કર્યો છે. ત્યારે કોર્ટના નિર્દેશ બાદ સરકાર એક્શનમાં આવી છે. સરકાર ગમે તે ઘડીએ મોટો નિર્ણય લઈ શકે છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ આજે અથવા કાલે હાઈપાવરની બેઠક મળી શકે છે. જેમાં મહાનગરોમાં ગુરૂ, શુક્ર, શનિ અને રવિવાર એમ 4 દિવસ લોકડાઉન અથવા કર્યુ અંગે નિર્ણય લેવાય શકે છે.