અમદાવાદીઓ માટે ખુશ ખબર.. અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવતી વખતે RTPCR ટેસ્ટ રિપોર્ટની હવે જરૂરી નહીં પડે

અમદાવાદીઓને અન્ય રાજ્યમાં ગયા પછી ઍર,ટ્રેન કે રોડથી અમદાવાદ આવતી વખતે RT-PCR રિપોર્ટની જરૂર નહીં પડે

6 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી આવતા અમદાવાદીઓને આઈડી પ્રુફ બતાવતા નહીં માંગવામાં આવે RT-PCR રિપોર્ટ

અમદાવાદ સિવાયના લોકો માટે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ફરજીયાત RT-PCR રિપોર્ટ જોઈશે: