અમદાવાદ ઇમરજન્સી સેવા આવી કોરોનાની ઝપટમાં

બિગ બ્રેકિંગ
અમદાવાદ

ઇમરજન્સી સેવા આવી કોરોનાની ઝપટમાં

ફાયર વિભાગના ૧૧ જવાનોને કોરોના નું લાગ્યું ચેપ

ઉચ્ચ અધિકારીઓ તેમજ ફાયર સ્ટેશનના કર્મચારીઓને થયું કોરોના

તમામને હોમ કવોરેન્ટન રહેવાનો આદેશ અપાયો.