અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ની ઘોર બેદરકારી..

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ની ઘોર બેદરકારી…….

આજે સવારે 11 વાગ્યે વસ્ત્રાપુર લેક પાસે જે કોરોના ની તપાસ માટે જે ડોમ છે તેમાં લાઈનો લાગેલી છે પરંતુ તપાસ કરવા વાળા જ નથી….
લાગે છે કે તંત્ર ઘોર નિદ્રામાં છે …