મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું

*BREAKING NEWS*

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પદેથી આપ્યું રાજીનામું
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા અનિલ દેશમુખ…✍️