અમદાવાદ ઇલેક્ટ્રોમ કંપનીના હથિયારધારી ટોળાની ધમાલ

અમદાવાદ ઇલેક્ટ્રોમ કંપનીના હથિયારધારી ટોળાની ધમાલ
સિક્યુરિટી ગાર્ડને માર મારી બંધક બનાવ્યા
બંદૂક અને ધોકા સાથે મારપીટ નો ટોળા પર આરોપ
સાતેજ પોલીસ સ્ટેશન મા ફરિયાદ નોંધવામ આવી