ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ ભાવનગર ગંગાજળિયા તળાવ પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ભારત અપરાધ અને માનવ અધિકાર ફરીયાદ નિવારણ સંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુણાલભાઈ સોની ના નેતૃત્વમાં ભાવનગર ખાતે ભાવનગર પ્રમુખશ્રી ભદ્રેશભાઈ રાજપુરા તથા તથા વિનોદભાઈ વૈઠા તથા જીતુભાઈ કણઝારા તથા નરેશભાઈ રાણીગા સમસ્ત ટીમ સાથે અને ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ મિશ્રા સાહેબ અને પી.એસ.આઇ એસ એમ સિસોદિયા સાહેબ અને ચંદ્ર સિંહ જાડેજા સાહેબ પોલીસ અધિકારી હોવા છતાં માસના પહેરવાના દંડ રૂપિયા 1000 દંડની વસુલાત કરી શકે છતાં પણ અધિકારીઓએ માનવ કલ્યાણ માનવ હીત ની સંપૂર્ણ વ્યાખ્યા સાથે રહી સમસ્ત લોકોને માસા વિતરણ કર્યું. તે બદલ ભારત અપરાધ માનવ અધિકારી ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ કુણાલ ભાઈ સોની તથા સમસ્ત ભાવનગર ની ટીમ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી મિશ્રા સાહેબ તથા પીએસઆઇ શ્રી સિસોદિયા સાહેબને હૃદયથી સેલ્યુટ કરે છે.🙏 જય હિન્દ જય ભારત🙏 સમસ્ત ભાવનગર પોલીસ અધિકારીઓને અમારી સર્વે ટીમ વતી અમારા વંદન🙏