ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો લાશોના ઢગલા થયા

કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે 12 ફેબ્રુઆરીના રોજ 24 કલાકમાં જ કોરોના વાયરસથી 248 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ પહેલાં ક્યારેય મોતનો આંક એક દિવસમાં આટલો ઊંચો ન હતો.દર કલાકે 10 લોકોનાં મોત થયાં છે વુહાન એક એવો પ્રદેશ છે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે