ભાવનગરમાં માવઠાએ ભારે નુકસાની કરી છે. હાલમાં ભાવનગર યાર્ડમાં ડુંગળીની માતબર આવક થઇ રહી છે. પ્રતિદિન ટન બંધ આવતી ડુંગળીને રાખવાની કોઇ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં નથી. ત્યારે અણધાર્યો વરસાદ આવતા ડુંગળીની અઢળક ગુણીઓ પલળી ગઇ છે. એક અંદાજ મુજબ 1 કરોડ રૂપિયાની ડુંગળી પલળી ગઇ છે. હાલમાં 20 થી 25 હજાર ગુણીની આવક થઇ રહી છે. હાલમાં ડુંગળીને બગડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હાલ મોર બંધાવાની પ્રક્રિયા ચાલુ ટોળાએ બાઇક રોકી તલવાર વડે હુમલો કર્યો હતો
Related Posts
🚨🚨🚨🚨🚨🚨🚨🚨 **ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 2815 કેસ, 13 લોકોના મોત**
🚨🚨🚨🚨🚨🚨🚨🚨 **ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 2815 કેસ, 13 લોકોના મોત** **અમદાવાદમાં 659 કેસ** **સુરતમાં 687 કેસ** **રાજકોટમાં 277 કેસ**…
*ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ*
*ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ* અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજીમાં ૧૨ થી…
*કોરોના વાયરસના કહેરથી શેર બજાર ધરાશાયી*
સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ એટલે કે શેર બજાર ભારે કડાકા સાથે ખુલ્યું હતું.બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 960.23 અંક…