સુરતના નાનપુરા કૈલાશ નગર ની ઘટના આવી સામે….

સુરતના કૈલાશ નગર માં ફરી એક વાર બે લોકો પર જીવલેણ હુમલો થયો..જાહેરમાં કેટલાક ઈસમો ચપ્પુના ધા મારી ફરાર…થોડા મહિના પહેલા અહીં જ એક યુવકની હત્યા કરવામાં આવી હતી..જે યુવકની હત્યા કરવામાં આવી તેના આરોપીના માતા પિતા પર જીવલેણ હુંમલો થયો..પોલીસ કાફલો ઘટના સ્થળે…બંને ઇર્જા ગ્રસ્તોની હાલત ગંભીર…