રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ

રાજપથ ક્લબના મેમ્બરનો કાંડ
કલબની મેમ્બરશીપ ગીરવે મૂકી વ્યાજે પૈસા લીધા
પોપ્યુલર બિલ્ડરના ભત્રીજા નું કારસ્તાન
રાજપથ કલબની મેમ્બરશીપ સામે રૂ. 5.50 લાખ લીધા વ્યાજે
કલબના સભ્યોએ કરી હોદ્દેદારો ને ફરિયાદ