વધતા જતા હોસ્પિટલમાં આગના બનાવો સામે સિવિલનો એક્સન પ્લાન
કોઈપણ દુર્ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા હોસ્પિટલ કરામચારીઓને તાલીમ
1200 બેડ હોસ્પિટલમાં સિક્યુરિટીગાર્ડ નર્સિંગ સ્ટાફને આપવામાં આવી તાલીમ
અમદાવાદની ફાયરની ટીમ દ્વારા આપવામાં તાલીમ
કોવિડ હોસ્પિટલ માં કોઈપણ પ્રકારના અકસ્માત ને પહોંચી વળવા માટે વિશેષ તાલીમ
ફાયર વિભાગ દ્વારા સિવિલમા મોકડ્રીલ