છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

➡ છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

➡ અથડામણમાં DRGના 4 જવાન અને CRPFના 1 જવાન શહીદ

➡ 12 જવાન થયા ઘાયલ

➡ ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ

➡ અથડામણમાં 2 નક્સલવાદીઓને કર્યા ઠાર