*પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે સુષમા સ્વરાજ ભવન*

નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો જન્મ દિવસ છે. આ દિવસે વિદેશ મંત્રાલયે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષમા સ્વરાજ ભવન અને વિદેશ સેવા સંસ્થાનું નામ બદલીને સુષમા સ્વરાજ ઈંસ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ કરવાનો નિર્ણય કર્યો છે