*અમદાવાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો પોલીસનો કાફલો ઘટના સ્થળે*

અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.