અમરેલી : લાઠીના આસોદરના રહેણાકી મકાનમાં લાગી આગ..

અમરેલી : લાઠીના આસોદરના રહેણાકી મકાનમાં લાગી આગ..
શોર્ટસર્કિટને કારણે આગ લાગતા ઘરવખરી બળીને ખાખ..
મજૂરી કામે ગયેલા શ્રમિક વિનુભાઈ ચૌહાણના મકાનમાં આગ લાગી.
ઘરમાં રાખેલી રોકડ ઘરવખરી સરસામાન બળીને ખાખ થતા ગરીબ પરિવાર હતપ્રભ.
પીજીવીસીએલના અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ શરૂ કરી.