ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે વેજલપુર તેમજ જુહાપુરા ચાર રસ્તા પાસે માસ્ક વિતરણ નું આયોજન કરેલ છે જે કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે આમ પ્રજાને સાવચેતી રાખવા તેમજ માસ્ક પહેરીને બહાર નીકળે તેઓ પ્રયાસ કર્યો છે. ત્યારે ઇન્ડિયા ક્રાઇમ & હ્યુમન રાઈટ્સ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સોની હાજર રહ્યા તેમજ વેજલપુર એરીયા પ્રેસિડેન્ટ શ્રી વિમલભાઈ હાડી (પટેલ) તેમજ ટીમ ના મેમ્બર સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,
Related Posts
*યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા રાજ્ય શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને થયા એમઓયુ*
*યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા રાજ્ય શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને થયા એમઓયુ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત…
જામનગર. ખાણીજચોરી બદલ કલેક્ટર દ્વારા શહેરની મીના એજન્સીને 42 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
જામનગર. ખાણીજચોરી બદલ કલેક્ટર દ્વારા શહેરની મીના એજન્સીને 42 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
અમદાવાદ ગોમતીપુરમાં જુગાર ધામ પકડાયું…… જુગાર રમતા 12 લોકોની ધરપકડ…..
ગોમતીપુર માં ઉષા સિનેમા રોડ પર દેવી પ્રસાદની ચાલી માંથી પકડાયું જુગારધામ….. રેડ દરમ્યાન એક યુવક ભાગવા જતા બીજા માળ…