*આજથી ધો- 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, 388 કેન્દ્રો પર 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા*

ધોરણ 12ની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. સવારે 10 વાગ્યાથી પારંભ પરિક્ષાનો થશે. રાજ્યમાં 12 સાયન્સની પ્રેક્ટીકલ પરિક્ષાને લઈ 388 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.
ધો.12 પ્રેકટીકલ પરિક્ષાને લઇને તંત્ર સજ્જધો.14 થી 24 ફેબ્રુઆરી સુધી યોજાશે પરિક્ષા રાજ્ય ભરમાં 388 કેન્દ્રો પર 1.17 લાખ વિદ્યાર્થીઓ આપશે પરિક્ષાએક ક્લાસમાં બે નિરીક્ષકો અને એક લેબ શિક્ષક રહેશે ઉપસ્થિત
સંજોગોવસાત વિદ્યાર્થી પરિક્ષા ન આપી શકે તો અન્ય દિવસે પરિક્ષા આપી શકે તે મુજબ બોર્ડે કર્યુ આયોજન