હાઈકોર્ટેના રાજ્ય સરકારને નિર્દેશ હેલ્મેટના નિયમો કડકાઈથી અમલ કરવાના સંકેત

હેલ્મેટના નિયમો કડકાઈથી અમલ કરવાના સંકેત*

*સુનાવણીમાં હાઈકોર્ટેના રાજ્ય સરકારને નિર્દેશ*

*હેલ્મેટના કાયદાનું કડકાઈથી પાલન કરાવો: HC*

*લોકોની સુરક્ષા બાબતની અમલવારી થવી જ જોઈએ: HC*

*શા માટે સરકાર ઢીલાશ રાખે છે?: HC*

*સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી, નિયમનો કડક અમલ થશે*