“ગાંધી જંયતી” નિમિત્તે ઓનલાઇન વિવિધ સ્પર્ધા જેવુ આયોજન કરવામાં આવ્યું

તારીખઃ 7/10/2020 ના રોજ બેગમ એમ. બી. કાદરી ફાઉન્ડેશન સંચાલિત રાહે ખૈર ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ જમાલપુર ખમાસા માં આજ રોજ “ગાંધી જંયતી” નિમિત્તે ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ જેવી કે (1) ચિત્ર સ્પર્ધા (2) નિબંધ સ્પર્ધા (3) વેશભૂષા સ્પર્ધા નું આયોજન સામાજિક કાર્યકર્તા બુરહાનુદ્દીન કાદરી સાહેબ તેમજ રાહે ખૈર ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ ના પ્રિન્સીપાલ છીપા તસ્લીમબેન ની અગેવાની હેઠળ કરવામાં આવેલ છે. જેમાં શાળા નાં શિક્ષકગણ અને ઓનલાઇન ભણતા વિદ્યાર્થીનીઓ નો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો હતો.