રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ બદલાઈ

GMDC સુપરવાઈઝરની પરીક્ષાની તારીખ 23 મે. મદદનીશ ઈજનેર વર્ગ-2ની તારીખ 6 જૂન. ઉધોગ અધિકારી વર્ગ-2ની તારીખ 23 મે. કચેરી અધિક્ષક વર્ગ-2ની તારીખ 30 મે. વહીવટી અધિકારી વર્ગ-2ની તારીખ 30 મે.