વડોદરામાંથી નકલી PMO અધિકારીની ઓળખ આપી રૂઆબ છાંટતો ગઠિયો મયંક તિવારી ઝડપાયો*

🛑 *BREAKING:

વડોદરામાંથી નકલી PMO અધિકારીની ઓળખ આપી રૂઆબ છાંટતો ગઠિયો મયંક તિવારી ઝડપાયો*

▶️ *શહેરની ખાનગી યુનિવર્સિટી અને શાળાના વહીવટકર્તાઓ સામે નકલી ઓળખ બતાવી પ્રભાવ પાડવા જતા સલવાયો*

▶️ *પોલીસે સમા વિસ્તારમાંથી ગઠિયા મયંક તિવારીની અટકાયત કરી – પ્રાથમિક સુત્ર*

📌 *લેટેસ્ટ ન્યૂઝ મેળવવા લિંક પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઓ.

https://chat.whatsapp.com/E6vFUQij8gr7Fm58SpMobe