જમ્મુ કાશ્મીરમાં તમામ સરકારી કચેરીઓ પર 15 દિવસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરાયો આદેશ

જમ્મુ-કાશ્મીરમાં વહિવટી તંત્રે તમામ સરકારી કચેરીઓને ત્રિરંગો ફરકાવવા માટે આદેશ આપ્યો છે. આ આદેશનો આગામી 15 દિવસમાં અમલ કરવાનો રહેશે. જમ્મુ કાશમીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તાજેતરમાં જ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી.જેમાં તેમણે તમામ 20 જિલ્લાના કલેક્ટર તેમજ પોલીસ વડાને સરકારી ભવનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાય તે નિશ્ચિત કરવા માટે સૂચના આપી