મણિનગર વિસ્તારની ઘટના છરીની અણીએ સ્કુલના વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
છેલ્લા એક વર્ષથી ટુકડે ટુકડે પડાવતો હતો પૈસા
આજે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારે રંગેહાથ ઝડપી મણિનગર પોલીસને સુપરત કર્યો
પોલીસે આરોપી પકડી આગળની કાર્યવાહી હાથધરી