ગોંડલમાં મરચા ભરેલ ટ્રકમાં આગ લાગતા 100 જેટલી મરચાની ભારી બળીને રાખ

ગોંડલના મોવિયા ગામમાં મરચા ભરેલ ટ્રકમાં આગની ઘટના સામે આવી છે. ખેતરમાંથી મરચા ભરીને ગોંડલ યાર્ડમાં વેચવા જઈ રહ્યાં હતાં તે દરમિયાન ટ્રકમાં આગ લણી હતી. બનાવની જાણ થતાં ગોંડલથી ફાયર વિભાગની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આણ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.