અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મોટી જાહેરાત

#અમરેલી
302 સહકારી મંડળીઓને અંદાજીત 4 કરોડ ઉપરાંતની વ્યાજ રાહતની જાહેરાત
સમગ્ર દેશમાં એક માત્ર મધ્યસ્થ સહકારી બેંક દ્વારા સૌપ્રથમ નિર્ણય
હાલ મા RBI દ્વારા તમામ પ્રકારના ડિવિડન્ડ આપવાની મનાઈ છે એવા સમયે નિર્ણય