ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય.

ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો નિર્ણય
કોવિડ 19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ
મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ
જાહેરનામા ભંગ બદલ કાનૂની કાર્યવાહી
જીવન જરૂરિયાત વસ્તુઓ રહેશે ઉપલબ્ધ
મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રાખવા મંજૂરી
આરોગ્યલક્ષી સેવાઓ જ બનશે ઉપલબ્ધ
તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન ખુલ્લા રાખી શકાશે
પરિવહન અને પૂરવઠા વ્યવસ્થા બનશે ઉપલબ્ધ