અમદાવાદમાં SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની નારાજગી યથાવત

અમદાવાદમાં SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરોની નારાજગી યથાવત, ICUમાં દર્દીઓની સારવાર કરતા ડોકટરો પણ બંધ

મા કાર્ડ-આયુષમાન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી કામથી અળગા રહેશે