આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારો

આજે પવિત્ર ભાદરવી પૂનમ
અંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારો
અંબાજીમાં 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત
યાત્રધામ અંબાજીમાં મેળા પર મુકાયો છે પ્રતિબંધ