502 કરોડમાં ફોટોનું આર્ટવર્ક ખદીદનાર પાસે એક સમયે લેપટોપ લેવાના પૈસા નહોતા

ભારતીય મૂળના વિગ્નેશ સુંદરેશન અને આનંદ વેંકટેશ્વરને જેણે એક JPEG ફાઇલનું આર્ટવર્ક $69.3 મિલિયન ડોલરમાં એટલે કે અંદાજે 8502 કરોડમાં ખરીદી હતી. તેઓએ જણાવ્યું છે કે તેમનો ઉછેર એકદમ સાધારણ હતો. વેંકટેશ્વરને કહ્યું કે, “સુંદરસેન પાસે કોડિંગ શીખતી વખતે લેપટોપ ખરીદવા માટે પૈસા નહોતા અને મિત્રોના લેપટોપ ઉધાર લેતા હતા.”