ફાયર NOC હવે ફાયર સેફ્ટી સર્ટિફીકેટ તરીકે ઓળખાશે.

ફાયર NOC હવે ફાયર સેફ્ટી સર્ટિફીકેટ તરીકે ઓળખાશે. અમદાવાદમાં તમામ એકમોએ ફાયર સેફ્ટી સર્ટિફીકેટ લેવા જરૂરી બનશે.