અમદાવાદ રામોલ પોલીસે 2 મોબાઈલ ચોર ઝડપ્યા…

🟥અમદાવાદ રામોલ પોલીસે 2 મોબાઈલ ચોર ઝડપ્યા…

રીક્ષામાં બેસી અમદાવાદ વસ્ત્રાલ
અને રતનપુરા સમી સાંજે
શાક માર્કેટમાં જઈ નજરચુક કરી
મોબાઈલ ચોરી કરતા રામોલ પોલીસે 2 ઈસમોને ઝડપી પાડ્યા…

પોલીસ તપાસમાં બંને ઈસમો છારાનગરના હોવાનું જણાઈ આવ્યું,..

આ ચોરી અંગે રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ..