કોર્પોરેશનના મોટા ભાગના કેઓસ પર ટેસ્ટિંગ બંધ થતા તંબુ શોભાના ગાઠિયા સમાન

કોર્પોરેશનના ટેસ્ટિંગ ના દાવા પોકળ

કોર્પોરેશનના મોટા ભાગના કેઓસ પર ટેસ્ટિંગ બંધ થતા તંબુ શોભાના ગાઠિયા સમાન

પ્રજા પરેશાન AMC દ્વારા બનાવાયેલા કેઓસ માં મેડિકલ ટીમ જ નહિ

અનેક કેઓસ બંધ હાલતમા

વહેલી સવારથી કલાકોની રાહ જોતા લોકો બપોરની ગરમીમા પણ શેકાયા પણ કિટ કે ટિમ ન આવી

આરટીઓ, ન્યુસીજીરોડ, ચાંદખેડા, પાલડી સહિત અનેક કેઓસ બંધ

કિટ અને ટીમ ની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો ટેસ્ટિંગ વિના જ પરત જવા મજબુર

અનેક જગ્યા પર ધક્કા ખાધા બાદ પણ ટેસ્ટિંગથી લોકો વંચિત હોવાનો સ્થાનિકોનો અાક્ષેપ