#ક્ચ્છ
દરિયામાં ઇઝરાયલી જહાજ પર હુમલાનો મામલો
જહાજને મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવ્યું
અરબ સાગરમાં જહાજ ઉપર મિસાઈલથી થયો હતો હુમલો
હુમલા પાછળ ઈરાની સેનાનો હાથ હોવાનો છે આરોપ
મિસાઈલ હુમલામાં જહાજને ખાસ નુકસાની નહીં
જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી જતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાઈ