📢 *વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની નવી પહેલ*📢
પ્રથમવાર વિપક્ષના ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાયા
ભિલોડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા
25 વર્ષમાં પહેલીવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના ધારાસભ્ય
ઇન્ડિયા ક્રાઇમ મિરર