વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ

વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ

40 આરોગ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ થયાં

કોરોનાની સારવાર આપતાં 12 ડોક્ટરો કોરોના સંક્રમિત

નર્સ, ડોક્ટર્સ તેમજ સહાયકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો