અમેરિકાના કોલોરાડોના મોલમાં એક શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ.

અમેરિકાના કોલોરાડોના મોલમાં એક શખ્સે કર્યું અંધાધૂંધ ફાયરિંગ. અનેક લોકો ઈજાગ્રસ્ત, એક પોલીસકર્મીનું મૃત્યુ.