વાવાઝોડાને લઈ મોટા સમાચાર
Posted on June 12, 2023 by india crime mirror news
વાવાઝોડાને લઈ મોટા સમાચાર,
PM મોદી એક્શનમાં..!
પ્રધાનમંત્રી મોદીએ બોલાવી મહત્વની બેઠક, વાવાઝોડાની સ્થિતિ અંગે PM મોદી કરશે સમીક્ષા
વાવાઝોડાને લઈ તૈયારીઓની સમીક્ષા કરશે, બપોરે 1 વાગ્યે PM મોદીએ બોલાવી બેઠક
FacebookTwitterWhatsAppShare