અમદાવાદમાં સુરતની મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના.

અમદાવાદમાં સુરતની મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના. પ્રેમીએ દારૂ પીને મિત્ર સાથે મળી આચર્યું દુષ્કર્મ. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.