*ભરૂચ: વાલિયા-ડહેલી માર્ગ ઉપર મોખડી ગામના યુવાનોને નડ્યો અકસ્માત*

 

બાઈક વૃક્ષ સાથે ભટકાતા ગંભીર ઇજાઓને પગલે બે યુવાનોના ઘટના સ્થળે કરુણ મોત

 

વાલિયા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી…

 

#ICMNEWS #news #breking #brekingnews