નવસારી જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ.

નવસારી બ્રેકીંગ
નવસારી જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્સ.
ગાઢ ધુમ્મસના કારણે રસ્તા ઉપર વેઝેબલિટી ઓછી જોવા મળી.
ઓછી વેઝેબલિટી હોવાના કારણે વહાલ ચાલકોને તકલીફ.
ગાઢધુમ્મસના કારણે જિલ્લા ગરમી નું પ્રમાણ પણ ઘટયું
જિલ્લામાં બમણી ઋતુનો અનુભવ