IPL-2021 પૂર્વે કિંગ્સ ઈલેવન પંજાબે નામ બદલાવ્યું, હવે પંજાબ કિંગ્સ ટીમ તરીકે ઓળખાશે

IPL-2021 પૂર્વે કિંગ્સ ઈલેવન પંજાબે નામ બદલાવ્યું, હવે પંજાબ કિંગ્સ ટીમ તરીકે ઓળખાશે

IPL-2021 પહેલાં કિંગ્સ ઈલેવન પંજાબે ટીમનું નામ બદલાવીને પંજાબ કિંગ્સ ટીમ રાખવામાં આવ્યું છે. BCCIના જણાવ્યા અનુસાર, ટીમે આ નિર્ણય અચાનક નથી લીધો પરંતુ તે ઘણાં સમયથી નામ બદલવાનું વિચારી રહી હતી. મહત્વનું છે કે, મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રિટી જિંટા અને કરણ પોલની આ ટીમ હજુ સુધી એકપણ IPL સિઝનમાં વિજેતા બની શકી નથી.