રાજકોટ : રાજકોટ મનપાની સ્ટેન્ડિંગમાં સુધારેલ બજેટને અપાશે મંજૂરી
મ્યુ.કમિશ્નરે મોકલેલ 2275 કરોડનું બજેટ કસોટીની એરણે
વર્તમાન બોડીનું પ્રથમ બજેટ હોવાથી ઉત્સુકતા
સ્ટેન્ડિંગ કેટલા સુધારા સૂચવે છે તેના પર સૌની મીટ
સ્ટેન્ડિંગ બજેટ મંજુર કરી સામાન્ય સભાને અંતિમ નિર્ણય માટે મોકલી આપશે