ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનને લઇ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરની સુરક્ષા વધારાઇ

મુંબઇના પૂર્વ પોલીસ કમિશનરના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું : ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનને લઇ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરની સુરક્ષા વધારાઇ