*📌એમેઝોનના ડિલિવરી બોય સામે ફરિયાદ*

 

મહેસાણામાં મહિલા કસ્ટમરે પૈસાની રસીદ માંગી તો ડિલિવરી બોયે ઉશ્કેરાઈને યુવતીનું ગળું દબાવ્યું, પિતા છોડાવવા પડ્યા તો તેના પર પણ હુમલો કર્યો…