જામનગર-રાજકોટ હાઈવે પર ટેમ્પો,કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 9 લોકો ઘાયલ

જામનગર-રાજકોટ હાઈવે પર ટેમ્પો,કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 9 લોકો ઘાયલ, ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી હોસ્પિટલ ખેસડાયા