ઉલ્લેખનીય છે કે આ 17 હજારથી વધુ લોકોમાં 8 હજારથી વધુ હેલ્થકેર વર્કર્સ અને 5 હજારથી વધુ ફ્રંટલાઈન વર્કર્સને આવરી લેવામાં આવ્યા છે.સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજ દિન સુધી 8,213 હેલ્થકેર વર્કર્સ(આરોગ્યકર્મી)ઓને અને 5,124 ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત 1179 સિનિયર સિટિઝનને રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ રસીકરણ ઝુંબેશમાં 45 વર્ષથી વધુ અને 60 વર્ષથી નીચેના પણ કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા લોકોને પણ રસીકરણમાં પ્રાથમિકતા આપવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે આ શ્રેણીમાં 775 થી વધુ લોકોને રસી આપવામાં આવી છે
Related Posts
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દૂ જૈન મહુડી તીર્થંકર માં દાદા ઘંટાકર્ણ વીર મહારાજ અને અંબોટ મીની પાવાગઢ મંદિર કોબા જૈન દેરાસરમાંથી અયોધ્યા રામ જન્મ ભૂમિ માટે પવિત્ર જળ અને મંદિર પરિસરની માટી મોકલાઈ.
આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગર માણસા માં આવેલ હિન્દૂ જૈન મહુડી તીર્થંકર માં દાદા ઘંટાકર્ણ વીર મહારાજ અને…
આગામી 2 કલાક 24 જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી
આગામી 2 કલાક 24 જિલ્લાઓ માટે ભારે સાંજે 4 વાગ્યા સુધીમાં પડી શકે ધોધમાર વરસાદ 15 જિલ્લાઓમાં અતિભારે…
વેક્સિન કેમ જરૂરી છે…. કોરોનાગ્રસ્ત થયેલ તબીબ કરતા વધું સારી રીતે કોણ કહી શકશે ??
વેક્સિન કોરોના *વેક્સિન કેમ જરૂરી છે…. કોરોનાગ્રસ્ત થયેલ તબીબ કરતા વધું સારી રીતે કોણ કહી શકશે ??***************સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ.…